Thursday, 1 December 2016

મારા દીલની સંવેદના.... !!!!!






વાયદો છે કે મારો બહુ   સતાવીસ ,
ક્યારેક, હકીકત તો ક્યારેક, સપનામાં આવીશ,
દોસ્તી કરીશ હું કયક એવી રીતે કે,
 હશે લાખો ચેહરા , પણ , યાદ તો હું જ આવીશ.
સુન્યો.......

મારા દીલની વ્યથા....





હું રહું કે ના રહું , પણ તું મારામાં હમેશા રેહ્જે.

હું અને મારી એકલતા....!!!!!





કેટલો અજીબ પ્રેમ હતો મારો
 હું  જેને પ્રેમ કરતો હતો એજ મને ખેતી  હતી કે,
 તને મારાથી પણ વધારે સારી વ્યક્તિ મળશે,
પણ હું અને કેમનો  સમજાવું કે,,,,
આ દુનિયામાં તારા જેવું કઈ નથી.

Broken Boy

One great lesson that I learnt from my life is that there is no market for your emotion , so never advertise your feelings , just show your attitude.


Wednesday, 30 November 2016

હું અને મારી એકલતા!!!!!!

જીવન માં પ્રેમ મળે તો ભગવાન ને ધન્યવાદ કેહ્જો અને વિરહ મળે તો બે વાર ધન્યવાદ કેહ્જો .........
કેમકે આ વિરહ જ છે જે પ્રેમ ની અદ્દભુત અનુભૂતિ કરાવે છે..
સુનીલ .....